રવિહસ્ત નક્ષત્ર યોગે

અમદાવાદ પોળ વિસ્તાર

121 મૂળનાયકજી પર સવા લાખ નમસ્કાર મહામંત્રની સામૂહિક આરાધના સહ વાસક્ષેપ અનુષ્ઠાન
121 પ્રાચીન જિનાલય
0 નોંધાયેલા ગ્રુપ
121 બાકી ગ્રુપ
મહાસંકલ્પ નમસ્કાર મહામંત્ર સાધના
🙏 કુલ 121 પ્રાચીન જિનાલયોમાં 121 ગ્રુપ નવકાર મંત્રની આરાધના કરશે.
🙏 121 મૂળનાયકજી સન્મુખ અમદાવાદની પોળોના સ્થાપત્યોની સુરક્ષાનો સંકલ્પ કરશે.
🙏 121 મૂળનાયકજી પર 1 ગ્રુપ 1008 નવકાર મંત્ર સહ વાસક્ષેપ પૂજા કરશે.
🙏 1 ગ્રુપમાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિઓ હોવા જોઈએ.
🙏 121 મૂળનાયકજીનો વાસક્ષેપ નમસ્કાર મહામંત્ર કુંભમાં ઉત્તમયોગે ભરવામાં આવશે.
🙏 નમસ્કાર મહામંત્રનો કુંભ રાજનગરના વારસાની સુરક્ષા માટે સમગ્ર રાજનગરમાં ઘેર ઘેર જશે.
🙏 નમસ્કાર મહામંત્રના કુંભ સમક્ષ સવા બાર કરોડ નમસ્કાર મહામંત્રની આગામી સાધના કરશે.
અનુષ્ઠાન શુભ દિન
રવિહસ્ત નક્ષત્ર, અમૃત સિદ્ધિયોગ
ભાદરવા સુદ 13, 13/09/2026, રવિવાર

⏰ સમય : સવારે 6:00 થી 7:00

📅 રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ : 05/09/2026
ગ્રુપ જોડવા માટે રજીસ્ટ્રેશન
વહેલા તે પહેલાના ધોરણે ગૃપની નોંધણી થશે. આપને જે જિનાલય જોઈતું હોય તે ઉપલબ્ધ હશે તો વહેલા પહેલાના ધોરણે આપવામાં આવશે.
સભ્ય 1
સભ્ય 2
સભ્ય 3
હું ખાતરી આપું છું કે અમારા ગ્રુપમાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિ રહેશે અને આયોજક દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીશું.